Breaking News/ અમેરિકામાં પોલીસ પર અશ્વેતની હત્યાનો આરોપ રૈશ ડ્રાઇવિંગ કરવા પર મારી લાત ટેજર ગનથી શોક કરતા મોત થયાની વાત ટોર્ચરનો વીડિયો જારી કરાશે અમેરિકાની ટેનેસી રાજ્યના મેમ્ફિસની ઘટના પાંચ પો.કર્મી પર અશ્વેત યુવકની હત્યાનો આક્ષેપ મૃતક યુવકનું નામ ટાયર નિકોલર હતું

Breaking News