Not Set/ અરમેલી/ સાવરકુંડલા – મહુવા રોડે ફરી લીધો બે નો ભોગ, આ વખતે સામેસામે ટકરાયા બે ટ્રક

ફરી એક વખત ગુજરાતનાં રોડ રક્તરંજીત જોવામાં આવી રહ્યા છે. અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા – મહુવા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી રહી છે. અકસ્માતમાં બે લોકોનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યાનાં સમાચાર વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા સમગ્ર વિસ્તારમાં ગમની લાગણી પ્રસરી ગઇ છે. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની […]

Gujarat Others
02e58d4b697af2228c74e47c698b107b 1 અરમેલી/ સાવરકુંડલા - મહુવા રોડે ફરી લીધો બે નો ભોગ, આ વખતે સામેસામે ટકરાયા બે ટ્રક

ફરી એક વખત ગુજરાતનાં રોડ રક્તરંજીત જોવામાં આવી રહ્યા છે. અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા – મહુવા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી રહી છે. અકસ્માતમાં બે લોકોનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યાનાં સમાચાર વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા સમગ્ર વિસ્તારમાં ગમની લાગણી પ્રસરી ગઇ છે. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. 

આ પણ વાંચો  – મહુવા – સાવરકુંડલા રોડ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકોનાં મોત

ઉલ્લેખનીય વાત એ છે કે, થોડા દિવસ પૂર્વે પણ આહી બે સરખાજ વાહનો સામ સામે ટકરાતા બે લોકોના માત અને બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બે લોકોના ભોગ લેનાર બે બાઇક સામે સામે ટકરાતા આ દુર્ધટના ઘટી હતી, જ્યારે થોડા જ દિવસોમાં આજ રોડ પર બે ટ્રકો સામેસામે ટકરાતા અને આ અકસ્માતમાં પણ બે  લોકોનાં જીવ જતા અકસ્માત હાલ આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews