Not Set/ બર્થડે પાર્ટી પર પોલીસે રેડ કરતા 41 લોકોની ધરપકડ, 45,49,520નો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે

વલસાડ વલસાડના વાંકલ ગામે નંદીગ્રામના કાજલ ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં સ્થળ ઉપરથી પોલીસે 41 લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા લોકો દારૂની મહેફિલ માણતા હતા. જેમની પાસેથી પોલીસે 36 મોબાઈલ ફોન 1,લાખ,25 હજાર ,620 રોકડ , 17 કાર,5 મોટરસાયકલ,સહિત કુલ રૂપિયા  45 લાખ, 49 હજાર,620 […]

Top Stories Gujarat Trending
pic 23 બર્થડે પાર્ટી પર પોલીસે રેડ કરતા 41 લોકોની ધરપકડ, 45,49,520નો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે

વલસાડ

વલસાડના વાંકલ ગામે નંદીગ્રામના કાજલ ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી.

જેમાં સ્થળ ઉપરથી પોલીસે 41 લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા લોકો દારૂની મહેફિલ માણતા હતા. જેમની પાસેથી પોલીસે 36 મોબાઈલ ફોન 1,લાખ,25 હજાર ,620 રોકડ , 17 કાર,5 મોટરસાયકલ,સહિત કુલ રૂપિયા  45 લાખ, 49 હજાર,620 મુદ્દા પોલીસે કેબ્જે લીધો હતો. કાજલ ફાર્મ ઉપર થી કુલ 35 ટીન બિયર સહિત દારૂની બે મોટી બોટલો પણ કબ્જે લીધી હતી.

સમગ્ર બાબતે આજે વલસાડ ડી.વાય.એસપી એલ.બી ઝાલા એ જણાવ્યું કે, પોલીસને મળેલી મુખબિર માધ્યમથી બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં સ્થળ ઉપરથી પોલીસે 41 લોકોની ધરપકડ કરી હતી પકડાયેલા લોકો દારૂની મહેફિલ માણતા હતા.

pic 6 બર્થડે પાર્ટી પર પોલીસે રેડ કરતા 41 લોકોની ધરપકડ, 45,49,520નો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે

જેમની પાસેથી પોલીસે 36 મોબાઈલ ફોન 1,25,620 રોકડ,17 કાર,5 મોટરસાયકલ, સહિત કુલ રૂપિયા 45,49,620 મુદ્દા પોલીસે કેબ્જે લીધો હતો. કાજલ ફાર્મ ઉપરથી કુલ 35 ટીન બિયર સહિત દારૂની બે મોટી બોટલો પણ કબ્જે લીધી હતી.

pic 24 બર્થડે પાર્ટી પર પોલીસે રેડ કરતા 41 લોકોની ધરપકડ, 45,49,520નો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે

નોંધનિય છે દારૂના નવા કાયદા મુજબ પકડાયેલ મુદ્દા માલમાં દારૂ 10 લીટરથી વધુ માત્રામાં હતો. પકડાયેલા એક પણ વાહન કાયદાકીય નિયમોને લઈ છૂટી શકશે નહીં.