Gujarat/ અરવલ્લીઃ ડુંગર વિસ્તારમાં ભીષણ આગ, મોડાસાના સરડોઇ પાસેના ડુંગર વિસ્તારમાં આગ, ચામુંડા માતાજી મંદિર પાસે ભભૂકી આગ, આગની ઊંચી જ્વાળાઓ વચ્ચે દોડધામ મચી, 500 મીટર વિસ્તારમાં હજારો વનરાજી બળીને ખાખ, આગ લાગવાનું કારણ હજુ અકબંધ, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ

Breaking News