માતાજીની મૂર્તિ/ અરવલ્લી:ખોદકામ દરમિયાન માતાજીની મૂર્તિ મળી ભિલોડાના ઘાંટીમાં ખોદકામ સમયે મળી મૂર્તિ યુવાનને સપનું આવ્યા બાદ મૂર્તિ મળ્યાની ચર્ચા મહાકાળી માતાજીની મૂર્તિ મળી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા સ્થળ પર મંડપ બાંધી ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ

Breaking News