Gujarat/ અરવલ્લીના બાયડમાં એક સપ્તાહ બંધ, આજથી 30 એપ્રિલ સુધી રહેશે સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય, નગર પાલિકા અને વેપારીઓ દ્વારા નિર્ણય, જીવનજરૂરી વસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી April 22, 2021parth amin Breaking News