Breaking News/ અરવલ્લીના બાયડમાં યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો, ઝાડ પરથી લકટકતી હાલતમાં મળ્યા બંનેના મૃતદેહ, ડંપિંગ સાઈટ પાસે વૃક્ષ પરથી મળી આવ્યા મૃતદેહ, બનાવને પગલે બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી, યુવક-યુવતીના મૃતદેહોની ઓળખ વિધિ શરૂ કરાઈ, બનાવને પગલે લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટ્યા, યુવક-યુવતીના મોત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News