Breaking News/ પાટણના રાધનપુરમાં ઝડપાયો મોટી માત્રામાં વિદેશી દારૂ, વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એક ઈસમ પોલીસ ગિરફ્તમાં, રાધનપુરના થરા હાઇવે માર્ગ પર ઝડપાયું કન્ટેનર, ચૌધરી હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું, વિદેશી દારૂ ભરેલ કન્ટેનર UP થી જતું હતું પંજાબ તરફ, રાધનપુર પોલીસ તેમજ સાયબર સેલની સંયુક્ત કાર્યવાહી, લાખ્ખોના વિદેશી દારૂ, કન્ટેનર સાથે એક ઈસમ ઝડપાયો  

Breaking News