Surat/ સુરતમાં પોલીસ કર્મીઓ કોરોનાના સકંજામાં, 3 દિવસમાં 24 પોલીસ કર્મી કોરોના સંક્રમિત, એક ડીસીપી અને પીઆઈ કોરોના પોઝિટિવ, પોલીસ કર્મીઓ પોઝિટિવ આવતા તંત્ર ચિંતિત, કોવિડ નિયમોનું પાલન કરાવતા પોલીસકર્મીને કોરોના

Breaking News