Breaking News/ મુન્દ્રા-બારોઇ ન.પા. પેટા-ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપ ઉમેદવાર મિતાલી ધુઆનો 4 મતથી વિજય, કોંગ્રેસના બીનાબેન કેનીયાને 4 મતથી હરાવી જીત મેળવી, કોંગ્રેસ કાઉન્સિલર નયનાબેન મૃત્યુ બાદ ખાલી હતી બેઠક, ભાજપ ઉમેદવાર મિતાલી ધુઆનો 4 મતથી વિજય  

Breaking News
Breaking News