ગુજરાત/ રાજકોટ: જેતપુરના ધારેશ્વરના ચિત્રકૂટ પાર્કની ઘટના ગોડાઉનમાંથી કેમિકલ જેવું પ્રવાહી લીકેજ બેરલમાંથી પ્રવાહી ઢોળાયું હોવાનું અનુમાન HCL હાઇડ્રોક્રિલોક એસિડ નામનું કેમિકલ આસપાસના વિસ્તારોમાં શ્વાસની તકલીફ લોકોને મોટા પાયે આંખો બળવાની પણ સમસ્યા GPCBની ટિમ,મામલતદારની ટિમ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચાલવાયો

Breaking News