Breaking News/ રાજકોટના બાલાજી મંદિરને લઇને વિવાદ પૌરાણિક શાળા સ્વામિનારાયણ મંદિરને સોંપી કરણસિંહજી હાઇસ્કૂલના સંચાલન માટે સોંપી હતી ગ્રાઉન્ડમાં મંદિરનું બાંધકામ કરી દેવાયું શરૂ બાલાજી મંદિરની પહેલા જગ્યા 20 ચો.મી. હતી કરણસિંહજી હાઇસ્કુલ પા 13 હજાર ચો.મી. જગ્યા જેમાં હવે બાંધકામ કરી દેવામાં આવ્યું શરૂ બાલાજી મંદિરને શાળાનું સંચાલન માટે સોંપી હતી 12 જેટલી શરતોને આધારે સોંપાવામાં આવી હતી પૂર્વ મંજૂરી વગર બાંધકામની શરત હોવા છતાં બાંધકામ હયાત જગ્યાને તોડવાની શરત છતાં બે રૂમ તોડી પાડ્યા

Breaking News