Gujarat/ અરવલ્લીના ભિલોડામાં કોરોનાનો કેર, શબવાહિનીના અભાવે 3 કલાક મૃતદેહ રઝળ્યો , શબવાહિની હોવા છતાં મૃતદેહ રામ ભરોસે, કોટેજ હોસ્પિટલ બહાર રાત્રે દર્દીઓની લાઇનો , 9થી વધુ દર્દીઓ ખાનગી વાહન દ્વારા કરાયા રિફર , રાત્રિના સમયે તંત્રની કામગીરીની પોલ ખુલી

Breaking News