Gujarat/ અરવલ્લીમાં વસંત પંચમીની કરાઈ ઉજવણી, યાત્રાધામ શામળાજી મંદિરમાં વસંતઋતુના વધામણાં , કળશમાં ઘઉં અને આંબાનો મોર મૂકી વધામણા , ભગવાન શામળિયાને અબીલ-ગુલાલના રંગો કરાયા, હોળી સુધી શામળિયાને સફેદ વસ્ત્રો ધારણ કરાવશે , વસંતપંચમી નિમિત્તે શામળિયાના ભક્તોએ કર્યા દર્શન

Breaking News