Not Set/ અરવલ્લી/ કાર ચાલકે બાઈક સવાર દંપતીને લીધા અડફેટે, થયો ફરાર

રાજ્યમાં કોરોના કેસ સાથે સાથે અકસ્માતના કિસ્સામાં પણ વધારો થઇ રહ્યો છે. આવમાં અરવલ્લીના મોડાસા શામળાજી હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસાના મરડીયા જોડે ટવેરા કારે બાઈક પર જઈ રહેલા દંપતિને અડફેટે લીધા હતા ત્યારે બાઈક પર સવાર દંપતિ નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદકાર ચાલક કાર […]

Gujarat Others
a142bc78381ddb0fb128598988a57325 અરવલ્લી/ કાર ચાલકે બાઈક સવાર દંપતીને લીધા અડફેટે, થયો ફરાર

રાજ્યમાં કોરોના કેસ સાથે સાથે અકસ્માતના કિસ્સામાં પણ વધારો થઇ રહ્યો છે. આવમાં અરવલ્લીના મોડાસા શામળાજી હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસાના મરડીયા જોડે ટવેરા કારે બાઈક પર જઈ રહેલા દંપતિને અડફેટે લીધા હતા ત્યારે બાઈક પર સવાર દંપતિ નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના બાદકાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો અને લોકોના ટોરે ટોરા ઉમટ્યા હતા ત્યારે ઘાયલ દંપતિને 108 મારફતે તેમને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ મોડાસા પોલીસ ઘટના સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.