Weather/ અરવલ્લી જિલ્લમાં વાવાઝોડાનો માહોલ ધનસુરા, બાયડ પંથકમાં વાવાઝોડું 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન પવન ફૂંકાતા ધનસુરા પંથકમાં છવાયું અંધારપટ ભારે પવનના કારણે ઉભા પાકોમાં નુકસાન

Breaking News