Gujarat/ અરવલ્લી જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધ્યો, સતત બીજા દિવસે પારો 46 ડિગ્રીએ પહોંચ્યો, અસહ્ય ગરમી, ઉકળાટથી લોકો બન્યા પરેશાન, બપોરના સમયે લોકોએ ઘરોની બહાર નીકળવાનું ટાળ્યું, હાઇવે સહીત જિ.ને જોડતા રસ્તાઓ બન્યા સુમસામ

Breaking News