Gujarat/ અરવલ્લી: મામલતદાર બનનાર PSI જેલ હવાલે, મામલતદારના ખોટા સહી સિક્કા મામલે અટકાયત, ખોટા સહી સિક્કા હુકમ કરતા કરાઈ એકની અટકાયત, નેત્રમ શાખામાં ફરજ બજાવતા હતા PSI એસ.એસ ગઢવી, 9 માસ પૂર્વે સાકરીયા ગામની જમીનના ખોટા રેકર્ડ કર્યા હતા ઉભા, ખોટા રેકર્ડ કરવાના કેસમાં સંડોવણી બહાર આવતા અટકાયત, હાલ આરોપી સાબરકાંઠાના SRP કૅમ્પ ખાતે બજાવે છે ફરજ, અન્ય મોટા માથાઓના નામ બહાર આવવાની શકયતા, મામલતદાર અરુણ ગઢવીએ નોંધાવી હતી ફરિયાદ

Breaking News