Gujarat/ અરવલ્લી મોડાસાની ફાર્મસી કોલેજ બંધ કરાઈ, ફાર્મસી કોલેજને એક અઠવાડિયા માટે બંધ કરાઈ , કોલેજમાં 3 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ, 3 વિદ્યાર્થીઓને કોરોના આવતા લેવાયો નિર્ણય

Breaking News