BANASHKANTHA/ પાલનપુર અને દાંતીવાડામાં ભુકંપનો આંચકો, 2.3ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો, પાલનપુરથી 39 કિમી દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ સેન્ટર, ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાહટ

Breaking News