Gujarat/ અરવલ્લી મોડાસા શહેરમાં આજથી સ્વૈચ્છિક બંધ,આજથી 7 દિવસ સુધી રહેશે સ્વૈચ્છિક લોકડાઉન,કોરોનાની ચેઇનને તોડવા વેપારીઓ અને તંત્રનો નિર્ણય,શાકભાજી,મેડિકલ સહીત આવશ્યક સેવાઓ ચાલૂ,મિશ્ર બંધની સ્થિતિમાં ખરીદી કરતા લોકો નજરે પડ્યા

Breaking News