Gujarat/ અરવલ્લી મોડાસા LCB દ્વારા દારૂ સગેવગે કરવાનો મામલો,મોડાસા LCBના આરોપી PIઆર કે પરમાર સસ્પેન્ડ,ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા કરાયા સસ્પેન્ડ,દારૂ સગેવગે મામલે PI પરમાર સહિત 4 કર્મી સામે હતો ગુન્હો,ફરિયાદ બાદ PI પરમાર ભૂરર્ભમાં ઉતરી ગયા હતા

Breaking News