Gujarat/ અરવલ્લી શામળાજી મંદિરમાં પ્રવેશ માટે નિયમ, ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને નહિં મળે પ્રવેશ , શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય , ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ , યાત્રિકોને પીતામ્બર લપેટ્યા બાદ મળશે પ્રવેશ

Breaking News