Gujarat/ અસિત વોરાની પ્રેસ કોન્ફરન્સ LIVE , ગૌણ સેવા પસંદગી દ્વારા પરીક્ષા લેવાય છે , કોરોના દરમ્યાન 5 લાખ જેટલા લોકોએ પરીક્ષા આપી , જુદા સંવર્ગો માટે પરિક્ષાર્થી ઘણા સમયથી મહેનત કરે છે , મોટી પરીક્ષા માટે પરીક્ષાર્થી ગાંધીનગર રહી મહેનત કરે છે , આ પરીક્ષા ટ્રાન્સપરન્ટ રીતે લેવાય તેવી અમારી કામગીરી , પેપર લીક થયાની ખબર ટીવી માધ્યમથી મળી , પેપર લીક થવાની કોઇ ફરિયાદ મળી નથી

Breaking News