Gujarat/ દેવગઢબારિયામાં ફૂડ પોઇઝનીંગથી મોતનો મામલો , સારવાર દરમ્યાન વધુ એક વ્યકિતનું મોત , ગોધરા સિવિલમાં સારવાર દરમ્યાન નિપજ્યું મોત , કુલ મોતનો આંકડો 8 પર પહોચ્યો , 11 લોકો સિવિલમાં સારવાર હેઠળ

Breaking News