કમોસમી વરસાદ/ જસદણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તોફાની પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ આટકોટ, જંગવડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખેતરોમાં ઉભા પાકને ધોધમાર વરસાદથી ભારે નુકસાન કપાસ, જીરૂ, ઇસબગુલના ઉભા પાકનો વાળ્યો સોથ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી

Breaking News