Gujarat/ રાજકોટની BT સવાણી હોસ્પિટલ વિવાદમાં,  પેમેન્ટના વાંકે દર્દીના મોતનો સ્વજનનો આક્ષેપ,  પેમેન્ટની પ્રોસિઝરના વિલંબમાં દર્દી મર્યાનો દાવો,  દર્દીને સમયસર સારવાર ન મળતા મોતનો દાવો,  દર્દીના સ્વજને આરોગ્યમંત્રીને કરી ફરિયાદ

Breaking News