Anand/ આંકલાવ પાલિકાનું વીજ જોડાણ કપાયું નપાનું વીજ બિલ બાકી પડતા વીજ જોડાણ કપાયું વીજ કંપની દ્વારા નોટિસો આપ્યા છતાં બિલ ના ભર્યું આંકલાવ નપાનું અંદાજે 1.30 કરોડનું બીજ બિલ બાકી આંકલાવ ગામનું સ્ટ્રીટ લાઈટ કનેકશન કપાયું સ્ટ્રીટ લાઈટ કનેકશન કપાતા આંકલાવમાં અંધારપટ

Breaking News