Not Set/ આંખોને તંદુરસ્ત રાખવા માટે રડવું જરૂરી

આધુનિક જીવનશૈલી ના લીધે ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા વધી ગઈ છે . આ બીમારી આંખના મોઈશ્ચરને ઘટાડે છે. આંખોમાં મોઈશ્ચર હોવું સામાન્ય દ્રષ્ટિ માટે ખૂબ જરૂરી છે. આંખો માટે આંસુ ખૂબ મહત્વના છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. આંખોમાં લેક્રીમલ ગ્લાન્ડ આંસુ બનાવાનું કામ કરે છે. ખરેખર આંસુ આંખો માટે કુદરતી મૉઇસ્ચરાઇઝર જેવા છે. આંખોને […]

Lifestyle
news2107 આંખોને તંદુરસ્ત રાખવા માટે રડવું જરૂરી

આધુનિક જીવનશૈલી ના લીધે ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા વધી ગઈ છે . આ બીમારી આંખના મોઈશ્ચરને ઘટાડે છે. આંખોમાં મોઈશ્ચર હોવું સામાન્ય દ્રષ્ટિ માટે ખૂબ જરૂરી છે. આંખો માટે આંસુ ખૂબ મહત્વના છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. આંખોમાં લેક્રીમલ ગ્લાન્ડ આંસુ બનાવાનું કામ કરે છે. ખરેખર આંસુ આંખો માટે કુદરતી મૉઇસ્ચરાઇઝર જેવા છે. આંખોને તંદુરસ્ત રાખવામાં તેમની મહત્વની ભૂમિકા છે. આંસુ ના લીધે આંખોની ઉપરની સપાટી ભેજવાળી રહે છે જેના લીધે પલક ઝપકાવતા આંખોને રાહત મળે છે. આંસુ આઇ બોલ્સના હલન ચલનથી આંખોમાં ગંદકી દૂર કરવા પણ કામ કરે છે. આ કારણોસર આંખો માટે રડવું ખૂબ મહત્વ નું છે.