Sports/ આઇપીએલની નવી ફ્રેન્ચાઇઝીનું થઇ શકે છે એલાન, અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે અદાણી-ટોરેન્ટ વચ્ચે ટક્કર, ત્રીજી કંપની પણ અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદવાની રેસમાં, 25 ઓક્ટોબરે નવી બે ફ્રેન્ચાઇઝી અંગે કરાશે એલાન, બે નવી ટીમોની બેઝ પ્રાઇઝ 2000 કરોડ રૂપિયા, લખનૌ, ગૌહાટી, ઈન્દોર, કટક, ધર્મશાળા અન્ય શહેર, 10 લાખ રૂપિયાનું હતું ફ્રેન્ચાઇઝી ખરીદીનું ફોર્મ, આગામી વર્ષે IPLમાં ઉમેરાશે બે નવી ટીમ, માન્ચેસ્ટર યુનાઇટેડ પણ રેસમાં હોવાની સંભાવના, જિંદાલ સ્ટીલ, સંજીવ ગોયન્કા પણ મેદાનમાં

Breaking News