Gujarat/ આક્ષેપિત ઉચ્ચઅધિકારીની ફાઇલ પર રેડ સ્ટીકર. આઇએએસ કે આઇપીએસનો પણ થશે સમાવેશ, સેન્ટ્રલ વીજીલન્સની સૂચનાથી કેન્દ્રએ રાજ્યને કર્યા આદેશ, કેન્દ્રએ મુખ્યસચિવને નિર્ણય અંગે પત્ર પાઠવ્યો, ગુજરાતમાં પણ આક્ષેપિત અધિકારીઓની ફાઇલ પર રેડ સ્ટીકર, અધિકારીઓ સામેની તપાસમાં ઝડપ લાવવાનો અભિગમ

Breaking News