Gujarat/ આગામી ત્રણ દિવસ ઠંડીની આગાહી, ઉ.ભારતમાં કોલ્ડવેવની વર્તાઇ શકે અસર, ગુજરાતનાં વિવિધ ભાગોમાં વધશે ઠંડી, ચાર ડિગ્રી સુધી ગગડી શકે ઠંડીનો પારો, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત January 25, 2021Mantavya Team Breaking News