ઠંડી/ આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી, હાલ માવઠાની મુસીબતથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહી, 24 કલાકમાં ઘટી શકે 2-4 ડિગ્રી તાપમાન સૌરાષ્ટ્રમાં તાપમાનમાં નહીં થાય ફેરફાર, આવતીકાલથી બે દિવસ ઠંડીનો થશે અનુભવ, હાલમાં વરસાદ નહીં પડવાની આગાહી, અમદાવાદમાં લઘુ.16 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન, નલિયામાં સૌથી ઓછું 6.8 ડિગ્રી તાપમાન

Breaking News