ભારે વરસાદની આગાહી/ આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહશે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહશે આવતીકાલથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ શરૂ થશે 7 જુલાઈએ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહશે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ભારે વરસાદ નોંધાશે અમદાવાદમાં 7 જુલાઈથી ભારે વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો 65 ટકા વરસાદ નોંધાયો

Breaking News