Gujarat/ આગામી યોજાનાર સ્થા.સ્વરાજની ચૂંટણી મામલો, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જામનગરના પ્રવાસે, જામનગર જિલ્લાના લાલપુર ખાતે પાટીલનું આગમન, લાલપુરમાં પ્રચાર પ્રસાર માટે બાઇક રેલી યોજાઈ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના કાર્યકરો હાજર

Breaking News