ગુજરાત/ આગામી વિધાનસભા ચૂંટણીને લઇ મહત્વના સમાચાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત અંગે કાઉન્ટડાઉન શરૂ 26-27 સપ્ટેમ્બરે ચૂંટણીપંચના સભ્યો આવશે ગુજરાત બે સભ્યોનું કમિશન રાજકીય પક્ષો સાથે કરશે બેઠક રાજ્યના તમામ કલેકટરો સાથે પણ કરશે બેઠક ગુજરાત મુલાકાત બાદ જાહેર થઇ શકે ચૂંટણીની તારીખ

Breaking News