Gujarat/ આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, દ.ગુજરાતનાં વિવિધ ભાગોમાં સારો વરસાદ પડશે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નહી , બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની સીધી અસર ગુરુવારથી જોવા મળશે , અમદાવાદ,ગાંધીનગર,વલસાડમાં વરસાદની વકી

Breaking News