Breaking News/ આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે, 25 અને 26 જૂને ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી, તાપી, ડાંગ, વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં હજુ ચોમાસુ આગળ નથી વધ્યું, હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, આ સિસ્ટમથી રાજ્યમાં વરસાદની સંભાવના છે, 27 તારીખ બાદ વરસાદની ગતી વિધિ સ્પષ્ટ થશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

Breaking News