India/ આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, કોરોનાના કેર વચ્ચે આજથી ક્રિકેટ કાર્નિવલ, મુંબઇ ઇન્ડિયન્સ અને RCB વચ્ચે પ્રથમ મેચ, આજે પ્રથમ મેચ સાંજે 7.30 કલાકે રમાશે, ચેન્નઈના M.A.ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં મેચ રમાશે,સ્ટેડિયમમાં દર્શકો વગર રમાશે આઈપીએલ મેચ

Breaking News