Gujarat/ ખેડા: માતર તાલુકાના ગામે પથ્થરમારા મામલો ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ રેન્જ આઈજી વી.ચંદ્રશેખર પહોંચ્યા ઘટનાસ્થળે DSP રાજેશ ગઢીયા સહિતનો કાફલો ઘટના સ્થળે ઘટનાસ્થળનુ કરી રહ્યા છે નિરિક્ષણ

Breaking News