India/ આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, ઉત્તરાખંડ સીએમની જાહેરાત, HC એ 28 જૂને યાત્રા પર પ્રતિબંધ લાધ્યો હતો, બદ્રીનાથમાં 1200 ભક્તો અથવા યાત્રિકોને મંજૂરી, કેદારનાથમાં 800 ભક્તો અથવા યાત્રિકોને મંજૂરી, ગંગોત્રીમાં 600 ભક્તો અથવા યાત્રિકોને મંજૂરી, યમનોત્રીમાં 400 ભક્તો અથવા યાત્રિકોને મંજૂરી, દરેકના કોવીડ રિપોર્ટ નેગેટિવ ફરજીયાત , બે કોરોના વેક્સિનેશન રિપોર્ટ ફરજીયાત , ભક્તો કોઈપણ કુંડમાં સ્નાન કરી શકશે નહિ

Breaking News