સંસદનું શિયાળુ સત્ર 2022/ આજથી દિલ્હીમાં સંસદનાં શિયાળુ સત્રનો પ્રારંભ, વિપક્ષ વિવિધ મુદ્દે સરકારનો કરશે ઘેરાવ, શિયાળુ સત્ર 29મી ડિસેમ્બરે પૂર્ણ થશે, ફુગાવો,ચીનની ઘૂસણખોરી સહિત મુદ્દા છવાશે, સરકારની 16 નવા બિલ રજૂ કરવાની યોજના, 8 ડિસે.ગુજરાત-હિમાચલનાં પરિણામની અસર સત્રમાં વર્તાશે, ભાવવધારો,બેકારી પર ચર્ચા કરવા કોંગ્રેસની માંગ, આ સત્રમાં 17 દિવસ કામકાજ હાથ ધરાશે

Breaking News