ડુંગળી/ આજથી નાફેડ ડુંગળીની ખરીદી કરશે ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે હસ્તક્ષેપ નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ગુજરાતના 3 મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી થશે ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં ખરીદશે ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે 9મી માર્ચથી ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ડુંગળી ઉત્પાદક ખેડુતોને પોષણક્ષમ ભાવ મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને તેનો વિશેષ લાભ થશે

Breaking News