Gujarat/ આજથી શરૂ ઓફલાઇન વર્ગ, સુરતમાં આજથી ધોરણ 12ના વર્ગ શરૂ, ઓફલાઇન વર્ગો માટે 85 ટકા વાલીઓએ આપી સંમતિ, સુરતમાં 741 શાળાઓમાં આજથી શરૂ વર્ગ, 60 હજાર જેટલા બાળકો મેળવશે ઓફલાઇન શિક્ષણ, સરકાર દ્વારા 50 ટકા વિદ્યાર્થીઓને બોલાવવા કરાયો આદેશ, આદેશ પ્રમાણે શાળોએ કરી તૈયારી, જીલ્લા શિક્ષણ અધિકારીએ પણ કરી તૈયારી, 9 જેટલી ટીમો બનાવાઇ, ટીમો શાળાએ જઇ કરશે સરપ્રાઇઝ ચેકિંગ, રોજિંદી બે ત્રણ શાળાએ જઇ કરશે તપાસ

Breaking News