Gujarat/ આજથી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ, ધો. 1 થી 9ની તમામ શાળાઓ રહેશે બંધ, કોરોનાના વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય, સીએમની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય, આગામી સૂચના ન મળે ત્યાં સુધી શાળાઓ બંધ, વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રહેશે

Breaking News