રાજકોટ/ આજી ડેમ-2 થયો ઓવરફ્લો રાજકોટના 12 ગામને કરાયા એલર્ટ આજીડેમ – 2 નો એક દરવાજો 1 ફૂટ ખોલાયો ડેમમાં 678 ક્યુસેક પાણીની આવક પડધરી અને ટંકારા તાલુકાના ગામો એલર્ટ અડબાલકા, બાધી, દહીંસરડા ગામ એલર્ટ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચન અપાયું

Breaking News