Breaking News/ આજે અમદાવાદમાં RSSનું શક્તિ પ્રદર્શન સાંજે 5.30 કલાકે શરુ થશે કાર્યક્રમ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કરાયું આયોજન કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં ઉમટયા સ્વયંસેવકો RSS સુપ્રીમો મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિ 15 હજારથી વધુ સ્વયંસેવકોને સંબોધશે મોહન ભાગવત

Breaking News