Gujarat/ આજે અમદાવાદ ભાજપ શહેર સંકલન સમિતિની બેઠક, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં બેઠક, અમદાવાદના ટાગોર હોલ, પાલડી ખાતે બેઠક, શહેરના વર્તમાન પ્રશ્નો, અંગે થશે ચર્ચા, શહેર ભાજપ સંગઠનાત્મક કાર્યક્રમો અંગે થશે ચર્ચા, અમદાવાદ શહેર પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા રહેશે હાજર, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ પણ બેઠકમાં રહેશે હાજર

Breaking News