Gujarat/ આજે ઈદ-અક્ષય.તૃતિયા અને પરશુરામજયંતી, ધાર્મિક પર્વનો ત્રિવેણી સંગમ, ત્રણેય પર્વ કોરોનાના ગ્રહણના કારણે સાદગીથી ઉજવણી, ઇદની નમાઝ-મહોલ્લામાં એકસાથે એકત્ર થવા પર પ્રતિબંધ, અક્ષયતૃતિયા વણજોઇતું શુભ મૂહૂર્ત, અક્ષયતૃતિયાએ લગ્નો પર પણ લાગી બ્રેક, નવા વાહનોની ખરીદી પર પણ બ્રેક, કોરોનાગ્રહણના કારણે પર્વ આધારિત વેપાર-ધંધા ઠપ્પ, સાદાઇથી ત્રણેય પર્વ ઉજવાશે, ઘેર રહીને પર્વની થશે ઉજવણી, ઇદમુબારક પાઠવવા પરિવાર એકબીજાને મળવા જઇ શકશે, પોલીસના જાહેરનામાનો સંપૂર્ણ અમલ કરવાનો રહેશે

Breaking News