અમિત શાહ ગુજરાતના પ્રવાસે/ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ સવારે 11.00 કલાકે જૂનાગઢ ખાતે કાર્યક્રમ બપોરે 2.00 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન-પૂજા સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપનું લોકાર્પણ સાંજે ગુજરાત સેન્ટ્રલ યુનિ.નો દીક્ષાંત સમારોહ

Breaking News